Saurin Dashadia
Approaching technology, by technological approach!
ખદ-બદ કરતી,બડ-બડ કરતી. હદ તોફાની, ખૂબ ધમાલી.કરે એ વાતો, ઘેલી – કાલી.
ફાવે તેમ કરે છે આ, ઈચ્છાને નામ ક્યાં છે?જ્યાં પડ્યો ત્યાં પાથર્યો, સમયને ભાન ક્યાં છે?